ડર શેનો લાગે છે? / બેસો, મારી સાથે વાત કરો: યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, વિશ્વ આખું ચોંકી ઉઠ્યું

talk to me what are you afraid of ukrainian president zelensky

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત ચાલું છે અને હાલમાં યુદ્ધ રોકવા માટેના કોઈ પણ અણસાર હાલમાં તો દેખાતા નથી. જો કે, આ તમામની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ ગુરૂવારે કહ્યું કે, તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સીધી વાતચીત કરવા માગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ