Video / તારક મહેતામાં નવી અંજલી ભાભીએ તારક મહેતા સાથે કર્યું એવું કે સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે વાયરલ

taarak mehta ka ooltah chashmah anjali bhabhi romantic dance with her husband tarak mehta s p balasubrahmanyam song

ટેલિવિઝનના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોજ કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હાલમાં જ શોમાં કોરોના વાયરસના ડરને લઈને એપિસોડ દેખાડવામાં આવ્યો હતો. જે બાદ એકવાર ફરી શો જબરદસ્ત ચર્ચામાં આવી ગયો છે. ત્યારે હવે સીરિયલમાં અંજલી ભાભી અને તારક મહેતાના રોમાન્સે દર્શકોને દીવાના બનાવી દીધા છે. તારક અને અંજલીનો આવો રોમાન્સ કદાચ જ પહેલાં જોવા મળ્યો છે. ત્યારે શોમાં અંજલિનો રોલ પ્લે કરનાર સુનૈના ફૌઝદાર અને તારકનો રોલ પ્લે કરનાર શૈલેશ લોઢાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ