બિહાર / આ તારીખોમાં પૂરું થશે NPRનું કામ, સુશીલ કુમાર મોદીએ કરી જાહેરાત

sushil modi said in bihar npr will be done between may 15 and may 28 2020

સુશીલ મોદીએ કહ્યું કે મનમોહન સિંહના નેતૃત્વમાં યૂપીએ સરકારના સમયે 1 એપ્રિલ 2010થી 30 સપ્ટેમ્બર 2010 સુધી NPR બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેઓએ પ્રશ્નાર્થ રૂપે કહ્યું કે જો કેટલાક પ્રશ્નો જોડવામાં આવે તો શું ખોટું છે, તેમાં તો ભૂલોને દૂર કરી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ