વળાંક / સુશાંત સાઇન કરવાનો હતો આ મોટી ડીલ, દિશા અને સુશાંતની ચૅટ થઇ રહી છે વાયરલ

sushant and disha whats app chat viral

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને 2 મહિનાથી વધારેનો સમય વિતી ગયો છે તેમ છતાં કેસ વધારે ને વધારે ગુંચવાતો જાય છે. 14 જૂને સુશાંતે તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે 9 જૂને સુશાંતની એક્સ મેનેજર દિશાએ પણ ઉપરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. દિશાના મૃત્યુ બાદ નવા નવા ખુલાસા થાય છે. હવે દિશા અને સુશાંત વચ્ચેની ચેટ વાયરલ થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ