સૂર્ય ગ્રહણ / Solar Eclipse 2020 : 900 વર્ષ પછી લાગ્યું મહાગ્રહણ, આ બે રાશિ પર સૌથી વધારે અસર

surya grahan 2020 after 900 years this coincidence can effect all zodiac horoscope

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ શરૂ થયું છે. ખગોળશાસ્ત્રીઓએ આ ખગોળીય ઘટનાને એક મહાગ્રહણ નામ આપ્યું છે. તેઓ માને છે કે સૂર્યગ્રહણ પર આવા ઘણા મહા સંયોગો બની રહ્યા છે. જે આજથી લગભગ 900 પહેલાં બન્યા હતા. આ ગ્રહણમાં રાહુ, બુધ અને ચંદ્ર સાથે સૂર્યનો સંયોગ બની રહ્યો છે. આ ગ્રહણમાં સૂર્યનો મંગળ સાથે પણ સંબંધ હશે. સૂર્ય, મંગળ અને ચંદ્રના આ યુતિથી અકસ્માતોની સંભાવના ઉભી થશે. રાજકીય રીતે ઉથલપાથલ, યુદ્ધ અને આફતોની પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે. આ ગ્રહણ વિવિધ રાશિને અસર કરશે. મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ