સિદ્ધી / સુરતની દિકરીએ સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું, આ સ્પર્ધામાં હાંસલ કર્યો પાંચમો નંબર

Surat's Rushita Bhalala achieved 5th number in bike racing

બાઈક રેસિંગના વિવિધ દિલધડક કરતબો જોતા આપણે દંગ રહી જઈએ છીએ. તેવામાં ચેન્નાઈમાં યોજાયેલી બાઈક રેસિંગની સ્પર્ધામાં સુરતની એક દિકરીઓ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે કોણ છે આ રેસિંગની ક્વીન અને કેવી રીતે રાજ્યનું નામ કર્યું છે રોશન?

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ