વિવાદાસ્પદ / 'ગાંધી અંગ્રેજોના દલાલ' આવા શબ્દો વાપરનાર આ છે નર્મદ યુનિવર્સિટીમાં ABVPનો સેનેટ

surat vir narmad university abvp senate member make worst comment on Gandhiji

રાષ્ટ્રપિતા ગાંધીજી માટે 'ગાંધી અંગ્રેજોના દલાલ' જેવા શબ્દો સુરતની વીરનર્મદ યુનિવર્સિટીના એક સેનેટે વાપર્યા છે. ABVPના વોટ્સેપ ગૃપમાં આ અંગેની કોમેન્ટ થતા તે વાઈરલ થઈ છે. બાપૂ માટે નફરત ફેલાવવા સબબ સેનેટના સભ્ય ગૌરાંગ વૈધની ટીકા થઈ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ