રેડ / સુરતના કુખ્યાત બુટલેગરના પુત્રના હુક્કાબાર પર પોલીસના દરોડા, 8 નશેડીઓ સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત

surat police raid in illegal hookah bar 8 people arrested

ગુજરાતમાં ઘણી વખત હુક્કાબાર તેમજ દારૂના જથ્થા સાથે નશાખોરોની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે આજે સુરતમાં વધુ એક હુક્કાબાર ઝડપાયું છે. જેમાં 8ની ધરપકડ કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ