VIDEO / સુરતમાં જાહેર રોડ પર પોલીસની હાજરીમાં છરીથી કેક કાપી બર્થડેની કરી ઉજવણી, વીડિયો થયો વાયરલ

surat Police birthday celebration video viral Adajan

સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે સુરતમાં 278 કેસ સાથે કુલ આંકડો 23432 પર પહોંચ્યો છે. તેવામાં હવે સુરતમાં કાયદાનું પાલન કરાવતા પોલીસનો જ નિયમોની ધજ્જીયા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ખુદ પોલીસ જવાનનો જ અસામાજિક તત્વો સાથે બર્થડે સેલિબ્રેશન કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તો બીજી તરફ આ કાર્યક્રમમાં મોટું ટોળું પણ એકઠું થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ