ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કૌભાંડ / ગુજરાતના આ શહેરમાંથી નોટબંધીમાં થયેલું 110 કરોડનું સૌથી મોટું કૌભાંડ આવ્યું સામે

surat notebandhi gold scam gujarat

દેશમાં જાહેર કરાયેલા નોટબંધીના સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતના સુરત શહેરમાંથી નોટબંધી સમયનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ અંગેનો ખુલાસો ભાજપના આગેવાન પી. વી. એસ શર્માના ટ્વવિટર દ્વારા થયો છે. શર્માએ PM મોદી અને નાણામંત્રીને ટેગ કરી આ ટ્વિટ કર્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ