સન્માન / ટ્રકમાં આગ લાગતા ગેસ સિલિન્ડર હવામાં ઉડ્યાં, સ્કુલ બસ આવી ઝપેટમાં, ડ્રાઈવર-કંડક્ટરે બચાવ્યા 20 બાળકોના જીવ

Surat Gas Cyclender truck fire school bus Driver conductor rescue of 20 children

સુરતના ઓલપાડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં પંચર પડતા ટ્રક બેકાબુ બની ગઇ હતી. જેને લઇને અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગી ગઇ હતી. જો કે ટ્રકમાં 50 જેટલા ગેસ સિલિન્ડર ભરેલા હોય એકાએકા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતા આગની ઝપેટમાં સ્કૂલ બસ પણ આવી ગઇ હતી. જેમાં ડ્રાઇવર અને કંડક્ટરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. 20 બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ બન્નેને સન્માનિત કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ