સુરત / સુરતીઓ માટે ખુશખબરઃ શારજાહ બાદ સુરત એરપોર્ટથી વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઇ શકે છે

Surat dubai bangkok international flight service

સુરતમાંથી વિદેશ જતા લોકો માટે સારા સમાચાર છે. સુરતના એરપોર્ટ પરથી વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. દુબઈ અને બેંગકોકની ફ્લાઈટ ડિસેમ્બર સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ખાનગી એરલાઈન્સ કંપનીઓએ રસ દાખવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ