બોલીવુડ / ઋત્વિક રોશનની 'Super 30'ની ધમાકેદાર ઓપનિંગ, પહેલા જ દિવસે થઇ આટલી કમાણી

Super 30 box office collection day 1

બોલીવુડ એક્ટર ઋત્વિક રોશન અને મૃણાલ ઠાકુર સ્ટારર મચઅવેટેડ ફિલ્મ સુપર 30 શુક્રવારનાં 12 જુલાઇનાં રોજ રિલીઝ થઇ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે બંપર ઓફિસ પર પહેલા દિવસે બંપર ઓપનિંગ કરી છે. ઋત્વિકની ફિલ્મ સુપર 30ને સેલેબ્રિટીઝ અને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. ફિલ્મને મળી રહેલ રિસ્પોન્સને જોતા કહી શકાય કે આ ફિલ્મ વીકેન્ડ અને આવનારા દિવસોમાં સારી એવી કમાણી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ