જબરૂ હો... / સુબ્રમણ્યમ સ્વામીની મોદી સરકારને સલાહ રૂપિયાની નોટ પર લક્ષ્મીજીનો ફોટો છાપો ડોલર સામે રૂપિયો સુધરી જશે

subramanian swamy laxmi on note statement congress social media troll economy

મધ્યપ્રદેશના ખંડવામાં બીજેપીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ધનની દેવી લક્ષ્મીનો ફોટો રૂપિયાની નોટમાં છાપવાથી ભારતીય કરંસીમાં સુધારો આવી શકે છે. આ માટે કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ