રાજકારણ / રાજ્ય સભામાં BJP વધુ મજબૂત, 38 સીટોની સાથે કોંગ્રેસ ન્યૂનતમ પર પહોંચી

story bjp stronger in rajya sabha congress reached minimum with 38 seats

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્યસભાની 11 સીટો માટે વિરોધ વગરની પસંદગી બાદ ઉચ્ચ સદનમાં 92 સાંસદોની સાથે ભાજપ વધારે મજબૂત થઈ ગઈ છે. બીજી તરફ વિપક્ષી કોંગ્રેસ વધુ ઘટીને 38 સીટો પર આવી ગઈ છે. ભાજપના સભ્યોના આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધારે છે. જોકે ઉચ્ચ સદનમાં એનડીએનું બહુ મત સુધી પહોંચવું હજુ સુધી દુર છે. ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની 1 સીટનો સમાવેશ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ