સ્ટોક માર્કેટ / શેર બજારમાં મંગળવારનો દિવસ 'મંગળ' રહ્યો, સેન્સેક્સમાં 108 પોઈન્ટનો ઉછાળો

stock market sensex jumps 108 points

મંગળવારે 30 શેર ધરાવતું બોમ્બે સ્ટોક એક્સચેન્જ 108 પોઈન્ટ અથવા 0.20 ટકાના વધારા સાથે 54,579 પર ખુલ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ