શેરબજાર / આ કારણે આજે કડાકા સાથે ખૂલ્યું શેરબજાર, જાણો સેન્સેક્સ અને નિફ્ટીનો ઘટાડો

stock market open on low sensex and nifty both down

અઠવાડિયાના પહેલા દિવસે શરબજાર કડાકા સાથે ખૂલ્યું હતું, વૈશ્વિક કારણોની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. સોમવારે બીએસઈનો સેન્સેક્સ 110.34 અંકના ઘટાડા સાથે 33670.55 અંક પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 53.55ના ઘટાડા સાથે 9919.35 પર ખૂલ્યો હતો. શરૂઆતના કારોબારમાં બીએસઈ પર 22 કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ફક્ત 8 કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. અન્ય 35 કંપનીઓના શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ