રિસર્ચ / કુદરતી વાતાવરણમાં 20 મિનિટ રહેવાથી સ્ટ્રેસ ઘટે છે

Staying 20 minutes in a natural environment reduces stress

કુદરતી વાતાવરણમાં રિફ્રેશ થવુ બધાને પસંદ હોય છે. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ચ પર પણ પ્રભાવ પડે છે. નેચર પિલ્સ એટલે કે કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાથી શરીરનાં સ્ટ્ર્રેસ હોર્મોન લેવલમાં ઘટાડો જોવા મળે છે. તેવુ તાજેતરના એક રિસર્ચમાં સાબિત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ