લૉકડાઉન / કોરોના સંકટથી રાજ્યોમાં GST કલેક્શન 90 ટકા ઘટ્યું, કેન્દ્ર સરાકાર પાસે બસ આટલું જ ભંડોળ બચશે

states april gst collections big 80-90 percent fall in centre may halve

એપ્રિલ મહિનામાં અસમ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના વસ્તુ અને સેવા કર GSTમાં 80થી 90 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં કેન્દ્રના એપ્રિલ મહિનાના કલેક્શન પણ 45000થી 50000 કરોડ રૂપિયાનું થયું છે. આ કલેક્શન એક મહિનામાં 1 લાખ કરોડ રૂપિયાનું થવું જોઈતું હતું. આજે ફરી આંકડા રજૂ કરવામાં આવશે જેનાથી વાસ્તવિક પરિણામ સામે આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ