અનોખી ગિફ્ટ / OMG! સ્ટાર ફૂટબોલર Lionel Messiએ ખરીદ્યાં 35 સોનાના iPhones, કિંમત અને કારણ જાણીને ચોંકી ઉઠશો

Star footballer Lionel Messi bought 35 gold iPhones, you will be shocked to know the price and reason

લિયોનેલ મેસ્સીએ વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં તેની ટીમના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ગોલ્ડ આઈફોન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. આ ફોન પર તમામ ખેલાડીઓના નામ અને તેમના જર્સી નંબર લખેલા હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ