યોજના / બિઝનેસ શરૂ કરવા માટે મોદી સરકાર આપી રહી છે 1 કરોડ સુધીની લોન, જાણી લો અરજી કરવાની પ્રોસેસ

stand up india loan scheme apply for 1 crore loan to start business Modi government loan scheme

મોદી સરકારની સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને તમામ વર્ગની મહિલાઓને વ્યવસાય કરવા પ્રોત્સાહન આપવા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં વિવિધ વર્ગના લોકોને નવો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીની બિઝનેસ લોન આપવામાં આવે છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં આર્થિક સહાયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાની સુવિધા મળે છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન મોદીએ 2016માં સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન સ્કિનની શરૂઆત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ