Unlock-1 / આજથી Gujaratમાં ST બસો ધમધમશે, જાણી લો બસ-સ્ટેશનના નામ નહીં તો ધક્કો પડશે

આજથી લાંબા સમયના લોકડાઉન બાદ અમદાવાદમાં એસટી બસ સેવા શરુ થવા જઈ રહી છે પરંતુ એસટીનું સૌથી મોટું સ્ટેશન ગીતા મંદિર આજે બંધ રહેશે કારણ કે તે કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવે છે. જાણો કયા સ્ટેશનથી ઉપડશે બસ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ