યુપી / આખરે વિકાસ દુબેના ઍન્કાઉન્ટર સમયે ગાડી પલટી કેવી રીતે? સૌથી મોટા સવાલનો આ રહ્યો જવાબ

ssp kanpur tells the story of vikas dubey encounter in kanpur shootout

ઉત્તરપ્રદેશના આઠ પોલીસકર્મીઓની હત્યાનો આરોપી અને વર્ષોથી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનો આજે ખાત્મો થઇ ગયો. ઉત્તરપ્રદેશ લાવવા દરમિયાન અકસ્માત બાદ વિકસે ભાગવાનો પ્રયત્ન કર્યો જે બાદ તેને ઠાર કરી દેવામાં આવ્યો. જોકે પોલીસ જે વાત કહી રહી છે તેના પર વિવિધ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. જેમાં એક સવાલ એમ પણ છે કે આખરે વિકાસ દુબેના ઍન્કાઉન્ટર સમયે ગાડી પલટી કેવી રીતે? જેનો SSP કાનપુરે જવાબ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ