દંડ / હવે સુરતીઓ જાહેરમાં થૂંકતા કે કચરો ફેંકતા પહેલા વિચારજો, કારણ કે 1000 રૂપિયા સુધીનો મેમો આવશે ઘરે

Spitting on city roads to become a costly affair in Surat

સુરત મહાનગરપાલિકા દ્વારા વાહન ચલાવતી વખતે થૂંકતા અથવાતો કચરો ફેકતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ કામગીરી અંતર્ગત 6થી વધુ લોકો પાસે દંડ વસૂલાઇ ચૂક્યો છે. અમદાવાર, રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત મનપા પણ થૂંકવા ઉપર દંડ વસૂલ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ