કામની વાત / કુપોષણ, અધૂરા મહિને જન્મેલા બાળકો તથા સગર્ભા માતા માટે જરૂરી છે આ વાતો, જાણો એક્સપર્ટ વ્યૂ

Special Health Tips How to care Your New Born Baby on pre Stage From Expert

હાલમાં રાજસ્થાનના કોટા અને બૂંદીમાં નવજાત બાળકોના મોતનો આંક 6 જાન્યુઆરી સુધીમાં 110ને પાર પહોંચ્યો હતો. અન્ય તરફ ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ મહિનામાં 253 બાળકોના મોત થયા છે. અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બર મહિનામાં 219 બાળકોના મોત થયા છે. આ તમામ બાળકોના મૃત્યુ માટે ઠંડી, કુપોષણ, જન્મજાત બીમારી, અધુરા મહિને જન્મને કારણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય હાઈપોથેમિયા બીમારીને કારણભૂત માનવામાં આવી રહી છે. તો જાણો ટેસ્ટ ટ્યૂબ બેબી સ્પેશ્યાલિસ્ટ ડૉ. શીતલ પંજાબી આ અંગે શું કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ