ગુજરાત / ખરીફ પાકનું વાવેતર ઘટ્યું અને કપાસનું વધ્યું, સોયાબીનનું પણ મબલખ પ્રમાણઃ કૃષિમંત્રી

Sowing of kharif crops decreased and cotton increased, soya bean also increased Agriculture Minister

ચાલુ વર્ષે પ્રમાણમાં સારો વરસાદ પડ્યો હોવા છતાં ખરીફ વાવેતરમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કપાસ, સોયાબીનનું મબલક વાવેતર થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ