IND vs SA / નસીબની વાત, ટૉસ જીતવા માટે સાઉથ આફ્રિકાના 2 કેપ્ટન આવ્યા, પણ જીત તો વિરાટની થઇ

South Africa Team Captain Faf Du Plessis Calls Temba Bavuma For Toss Against India In Ranchi Test

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રાંચી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટને વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટૉસ દરમિયાન એક રસપ્રદ વાત જોવા મળી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ