મારામારી / જમાઈને આવવું હતું અમદાવાદ પણ કરી એવી હરકત કે સાસુ-સાળાએ ઢીબી નાંખ્યો, પોલીસે પહોંચાડ્યો હોસ્પિટલ

son in law mother in law and brother in law in laws house beat up fiercely

રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં જમાઈને તેના સાસરીયા પક્ષે તેનું સન્માન કરવાને બદલે લાકડી-ડંડા વડે મારામારી કરી. આ સાથે જમાઈ સાથે આવેલા તેના કાકાના દીકરાની સાથે પણ મારામારી કરી. પોલીસે સાસરીયા પક્ષ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ