ક્રિકેટ / વડોદરાની વેલીયન્ટ ક્લબ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સિયોન સ્પોર્ટ્સ ક્રિકેટ ક્લબનો ભવ્ય વિજય

Sion Sports Cricket Club wins Valiant Club Championship Finals in Vadodara

વડોદરામાં ચાલી રહેલી વેલીયન્ટ ક્લબ ચેમ્પિયનશીપ 2019 3જી સીઝનમાં સિયોન સ્પોર્ટ્સ ક્રિકેટ ક્લબનો 10 વિકેટે ભવ્ય વિજય થયો છે. ફાઇનલમાં સિયોન સ્પોર્ટ્સ ક્રિકેટ ક્લબ હરીશ શર્મા ક્રિકેટ ક્લબ સાથે ટકરાઈ હતી. ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ હાજરી આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ