દુ:ખદ / સુશાંતની બહેને લખી ઇમોશનલ પોસ્ટ, વાંચીને તમારી આંખો છલકાઇ જશે

shweta wrote a note for brother sushant

સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન બાદથી તેમના પરિવારમાં દુ:ખનો પર્વત છે. અભિનેતાના પિતા તેમના પુત્રને ગુમાવવાના આંચકામાંથી બહાર આવ્યાં નથી. સુશાંતની બહેનો પણ ખુબ દુ:ખી  છે. એકમાત્ર ભાઇને ગુમાવ્યા બાદ બહેનો ખૂબ દુ:ખી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ