બોલિવૂડ / એક સમયે આયુષ્માનનો ફેન હતો, આજે તેની સાથે કરે છે એક્ટિંગ

Shubh Mangal Zyada Saavdhans Jitendra Kumar had once posed with Ayushmann Khurrana as a fan

વર્ષ 2019માં બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી સ્ટારડમ હાંસલ કર્યા બાદ હવે જલ્દી આયુષ્માન ખુરાના વર્ષ 2020નું ખાતું ખોલવાનો છે. આ વર્ષની આયુષ્માનની પહેલી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' છે. આ ફિલ્મ એક ગે રિલેશનશિપ પર આધારિત છે. આ ગે કપલ પરિવારજનો અને સમાજ સામે પોતાના રિલેશનને લઈને કેવી મુશ્કેલીઓમાં પડે છે અને કઈ રીતે તેમને સમજાવે છે તે દર્શાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ