બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shivam dube selected for team india for t20 series against bangladesh in november

ક્રિકેટ / હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં આવ્યો આ ધાકડ ઑલરાઉન્ડર, બાંગ્લાદેશની સામે કરશે ડેબ્યૂ

Krupa

Last Updated: 05:17 PM, 25 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 નવેમ્બરમાં શરૂ થનારી સીરિઝ માટે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને જગ્યા મળી છે. એમાં એક ખેલાડી છે મુંબઇના ઑલરાઉન્ડર શિવમ દુબે જેને હાર્દિક પંડ્યાને ઇજા થયા બાદ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

બાંગ્લાદેશની સામે ત્રણ મેચાની ટી 20 સીરિઝની જાહેરાત કરી દીધી છે. 3 નવેમ્બરમાં શરૂ થનારી સીરિઝ માટે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને જગ્યા મળી છે. એમાં એક ખેલાડી છે મુંબઇના ઑલરાઉન્ડર શિવમ દુબે જેને હાર્દિક પંડ્યાને ઇજા થયા બાદ ટીમમાં જગ્યા આપવામાં આવી છે, એને વિજય શંકરના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. 

મુંબઇના યુવા બેટ્સમેન શિવમ દુબે તાજેતરમાં વિજય હજારે ટ્રૉફીમાં પોતાના દમદાર પ્રદર્શનથી તમામનું ધ્યાન પોતાની તરફ દોર્યું હતું. શિવમ દૂબેએ વિજય હજારે ટ્રોફીમાં મુંબઇ માટે રમતા આઠ મેચોમાં 88.50ની સરેરાશથી 177 રન બનાવ્યા છે. એમાં એમાં પાંચ ઇનિંન્ગમાં એને એક સેન્ચ્યુરી પણ મારી, સાથે જ એને નીચા ક્રમ પર બેટિંગ કરતાં 15 છગ્ગા માર્યા. 

જો કે દુબેએ બોલિંગમાં કુછ ખાસ પ્રદર્શન કર્યું નથી અને ટૂર્નામેન્ટમાં માત્ર પાંચ વિકેટ જ પ્રાપ્ત કરી પરંતુ તેમ છતાં એની બેટિંગ અને નીચલા ક્રમમાં તાબડતોડ પન બનાવવાની પ્રતિભાએ પસંદગીકર્તાઓને એની પર વિચારવા મજબૂર કરી દીધા. 

શિવમ આ વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે એને વિરાટની આગેવાની વાળી આરસીબીએ પાંચ કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો. પરંતુ એ ટૂર્નામેન્ટમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. આ પહેલા એને રણજી ટ્રૉી મેચમાં વડોદરાના સ્પિનર સ્વપ્નિલ સિંહની ઓવરમાં પાંચ છગ્ગા ફટકારીને સનસની ફેલાવી દીધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bangladesh Hardik pandya shivam dube sports બાંગ્લાદેશ શિવમ દૂબે હાર્દિક પંંડ્યા Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ