બોલિવૂડ / આ એક્ટ્રેસ બની કોરોના વેક્સિન લેનારી પહેલી ભારતીય અભિનેત્રી, તસવીર શૅર કરીને આપી જાણકારી 

shilpa shirodkar become first actress to get covid vaccine

કોરોના વાયરસથી લડવા માટે હવે વેક્સિનેશન શરૂ થઇ ગઇ છે. નવા વર્ષમાં લોકોને આ ગિફ્ટ મળી છે. ભારમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ થઇ ગઇ છે. હમ, ગોપી કિશન, આંખે, બેવફા સનમ, ખુદા ગવાહ જેવી ફિલ્મોથી ફેસમ થનાર હિરોઇન શિલ્પા શિરોડકર પહેલી ભારતીય એક્ટ્રેસ બની છે જેણે કોરોનાની વેક્સિન લીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ