જ્યોતિષ જ્ઞાન / 31 જાન્યુઆરીએ અસ્ત થઈ રહ્યા છે શનિ: પાંચ રાશિના જાતકો ચેતજો, કરિયરમાં છવાશે સંકટના વાદળ

shani ast 2023 date time five zodiac signs mesh kark singh vrishchik kumbh people be alert on career

31 જાન્યુઆરીએ સવારે 2 વાગ્યેને 46 મિનિટે કુંભ રાશિમાં શનિ અસ્ત થશે. શનિના અસ્ત થવાથી મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોએ સતર્ક રહીને કામ કરવુ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ