મોટો ખુલાસો / દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું મોત કેવી રીતે થયું ? થાઈલેન્ડ પોલીસે રિપોર્ટમાં કર્યો આ દાવો

shane warne death cause thailand police heart attack investigation

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું થાઈલેન્ડમાં થયેલ મોતને લઈને તપાસ ચાલી રહી છે. જો કે, હવે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં એ વાતનો ખુલાસો થયો છે કે આખરે શા કારણે તેનું મોત થયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ