અવસાન / શાહરૂખ ખાનની બહેનનું પાકિસ્તાનમાં થયું નિધન, કેન્સરથી પીડિત હતા

 Shahrukh Khans Paternal cousin Noor Jehan passes away in Peshawar Pakistan

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની કઝિન સિસ્ટર નૂ જહાંનું મંગળવારે નિધન થઈ ગયું છે. નૂર જહાંના નાના ભાઈ મંસૂર અહમદે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, નૂર જહાં લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ