BIG BREAKING / હાઈવોલ્ટેજ ડ્રામા બાદ શાહીન બાગમાંથી બુલડોઝર પરત ફર્યું, મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

Shaheen Bagh Bulldozer will run on encroachment in  today delhi

દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાંથી અતિક્રમણ (ગેરકાયદે દબાણ) હટાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ