નવી ચિંતા / WHOની ચેતવણીઃ Coronaની સાથે Sepsisનો વધી રહ્યો છે ખતરો, હાર્ટ એટેક અને કેન્સરથી પણ ખતરનાક

sepsis will kill more people than cancer heart attack by 2050 over coronavirus infection

જાણકારોનું કહેવું છે કે ભારતમાં 54 ટકા નવજાત સેપ્સિસથી મૃત્યુ પામે છે. પ્રમુખ કારણોમાં વધારે એન્ટીબાયોટિકનો પ્રયોગ છે અને આવનારા સમયમાં તે મોટો ખતરો બની શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ