નવી દિલ્હી / આજે માર્કેટમાં સારી શરૂઆત પણ સેન્સેક્સ ઘટ્યો, બજેટના દિવસે રજા છતાં શેરબજાર ચાલુ

sensex jumps 143 pts to 41467 in early trade nifty rises 48

શેરબજારની આજે મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ આજે ૧૪૩ પોઇન્ટના ઉછાળા સાથે ૪૧,૪૬૭ પર અને નિફ્ટી ૪૮ પોઇન્ટના ઉછાળા સાથે ૧૨,૨૧૮ પર ખૂલી હતી, જોકે ત્યાર બાદ બજારમાં થોડી પીછેહઠ જોવા મળી રહી છે અને આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૪૨ પોઇન્ટના ઘટાડે ૪૧,૨૩૧ પર અને નિફ્ટી ૩૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૨,૧૩૪ પર ટ્રેડ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ