ગંભીર મામલો / અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક, નો ફ્લાઇંગ ઝોનમાં ઘૂસ્યું વિમાન, તાબડતોબ સેફહાઉસમાં ખસેડાયા

security breach in us president joe biden moved to safe house after plane rushed into no flying zone

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની સુરક્ષાવ્યવસ્થામાં મોટી ચૂક સામે આવતા હડકંપ મચી ગયો છે. એક અજાણ્યું વિમાન નો ફ્લાઈંગ ઝોનમાં ઘૂસી આવ્યું હતું. બાદમાં તેઓને એક સેફહાઉસમાં લઈ જવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ