લોકજાગૃતિ / અમદાવાદમાં સીટ બેલ્ટ વિના જતાં લોકોની કારને પોલીસે ઊભી તો રાખી પણ દંડ ન લીધો, 3 દિવસ ચાલશે મેગાડ્રાઈવ

Seat belt mega drive of traffic police in Ahmedabad from today

આજથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી લોકોને સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ