Science / આ દંપતીએ સ્કોલરશિપ આપવા દાન કરી પોતાની જીવનભરની કમાણી

This scientist donated his life long earnings to give scholarships

બીજિંગઃ યુવાનોને વિજ્ઞાન સાથે જોડાવાં માટે વિજ્ઞાની દંપતીએ પોતાની જીવનભરની કમાણી સ્કોલરશિપ તરીકે આપવાનું નક્કી કર્યું છે. હજુ સુધી આ દંપતી યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ એકેડેમિક ચાઈઝને સ્કોલરશિપ માટે દોઢ કરોડની રકમ આપી દીધી છે. તેમનું કહેવું છે કે હાલના સમયમાં બાળકોને વિજ્ઞાન સાથે જોડવાં ખૂબ જ જરૂરી છે. કેમ કે જો આમ ન થયું તો આવનારા સમયમાં નવા નવા ઈનોવેશનમાં મુશ્કેલી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ