VIDEO / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરની સેક્સ ક્લિપ મામલે વિદ્યાર્થીઓની વાતથી આવ્યો વળાંક

saurashtra university professor asking for sexual favour from student metter

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરની ઓડિયો ક્લિપ વાયરલ થયાંનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને પ્રોફેસર પોતે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે આ મામલે યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થીનીઓ પ્રોફેસરના સમર્થનમાં આવી હતી અને તેમણે ઓડિયો ક્લિપ ખોટી હોવાની વાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ