BIG BREAKING / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય: આજની પરીક્ષાઓ કરાઇ રદ, શહેરમાં સવારથી જ 6.5 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો

Saurashtra University canceled today's exams

રાજકોટમાં સવારથી જ સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ