વિવાદ / દલિત સમાજ વિશેની ટિપ્પણી મામલે વિવાદ સર્જાતા સતશ્રી સ્વામીએ માંગી માફી

Satshri swami dalit vivad in Viral video

સ્વામિનારાયણનાં વધુ એક સંતે વિવાદીત ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની કથામાં દાખલો આપવા માટે સંતે દલિત પર વિવાદીત ટિપ્પણી કરી છે. આ મામલે જામનગરનાં પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. ચંદ્રગુપ્ત રાઠોડે સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સર્વમંગલદાસજી સ્વામી સામે FIR નોંધવાની માંગ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ