ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

UNITY DAY / સરદાર જંયતિ: એવું તે શું થયુ કે સરદાર પટેલે પોતે શૂટ બૂટ અને સિગારેટનો ત્યાગ કરી દીધો!

 Sardar jaynti unity day know about sardar fact

અખંડ ભારતના શિલ્પી અને દેશના અનેક રજવાડાઓને એક તાંતણે બાંધનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે જન્મ જયંતિ છે. સરદાર પટેલનો માદરે વતન નડિયાદ સાથે અનોખો નાતો રહેલો છે. અનેક યાદો સરદારની નડિયાદ સાથે જોડાયેલી છે. ત્યારે આવો નડિયાદ સાથેની તેમની યાદોને વાગોળિયે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ