ગુજ'રાજ' 2022 / ભાજપની શાખ સમાન બની સાણંદ બેઠક: ખુદ અમિત શાહે પ્રચાર કરી રચી સ્ટ્રેટેજી, જાણો શું છે સમીકરણ

Sanand seat of Ahmedabad district is very important

સાણંદ બેઠક અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવતી હોવાથી તેઓ આ બેઠક પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ બેઠકનું રાજકીય મહત્વ એ વાત પરથી લગાવી શકાય છે કે કનુભાઈ પટેલના નોમિનેશનમાં ખુદ અમિત શાહે હાજરી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ