મહામારી / Covid-19ના લક્ષણો દેખાતા BJPના રાષ્ટ્રીય પ્રવક્તા હોસ્પિટલમાં દાખલ

sambit parta admitted to hospital after corona virus symptoms

દેશભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના વાયરસ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે દેશની જાણીતા લોકો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ પ્રવક્તા સંબિત પાત્રાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ