તરફેણ / પાકિસ્તાનની જીત પર કાશ્મીરમાં ઉજવણી કરનારા લોકોના સમર્થનમાં ઉતર્યા મહેબુબા, કહ્યું- કોહલી પાસેથી શિખો

samba police detains 6 persons from chak manga area after celebrations on victory of pakistan over india

વર્લ્ડ કપ ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમને હાર આપ્યાં બાદ પાકિસ્તાન ઉત્સાહમાં આવી ગયુ છે. જમ્મુ-કાશ્મીરના સાંબામાં ઘણાં લોકોએ જીતની ઉજવણી કરી હતી. ચક મંગા ક્ષેત્રમાં પાકિસ્તાનના વિજય બાદ કેટલાંક લોકો ઉજવણી કરી રહ્યાં હતાં. જેની સુચના બાદ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ