મોટા સમાચાર / BIG NEWS: રાજસ્થાનમાં સરકાર ગેહલોતની પણ પાવર પાયલટનો, સરકારમાં થયા મોટા ફેરબદલ

Sachin Pilot again dominates the Rajasthan government

રાજસ્થાન સરકારમાં ફરીથી સચીન પાયલટનો દબદબો જોવા મળ્યો છે. નવા મંત્રીમંડળની જે રચના કરવામાં આવી છે. તેમા પાયલટના દૌસા જિલ્લામાંથી 3 મંત્રીઓને મોટું સ્થાન આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ